13 March  2024

Photo : Twitter

વિરાટ કોહલીની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે  

13 March  2024

Photo : Twitter

કોહલીની IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે

13 March  2024

Photo : Twitter

કોહલીની IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે

13 March  2024

Photo : Twitter

CSK વિરુદ્ધ 6 રન બનાવતાની સાથે કમાલ કરી દેશે

13 March  2024

Photo : Twitter

6 રન બનાવશે તો તે T20 ક્રિકેટમાં તેના 12000 રન પૂરા કરશે

13 March  2024

Photo : Twitter

તે T20 ક્રિકેટમાં 12000 રન બનાવનાર પ્રથમ ભારતીય બનશે

13 March  2024

Photo : Twitter

તેના પહેલા કોઈ ભારતીય ટી20 ક્રિકેટમાં આ કારનામું કરી શક્યું નથી

13 March  2024

Photo : Twitter

વિરાટ કોહલીએ 376 ટી20 મેચમાં 11994 રન બનાવ્યા છે

13 March  2024

Photo : Twitter

ટી 20 ક્રિકેટમાં સૌથી વધુ રન ક્રિસ ગેલના નામે છે

13 March  2024

Photo : Twitter

ગેલે 14562 રન  ટી 20 ક્રિકેટમાં બનાવ્યા છે