સ્મોકિંગ માત્ર ધુમ્રપાન કરતી વ્યક્તિ જ નહીં, તેની આસપાસ રહેતા લોકો માટે પણ હાનિકારક

13 March, 2024 

સ્મોકિંગથી ફેફસાથી જોડાયેલી બીમારી,કેન્સર, સ્ટ્રોક, ઇન્ફર્ટિલિટીની થાય છે સમસ્યા

માર્ચના બીજા બુધવારે મનાવાય છે No smoking Day

સ્મોકિંગથી થતા નુકસાન અંગેની જાગૃતિ માટે મનાવાય છે આ દિવસ

નેચરલ વસ્તુઓની મદદથી તમે સ્મોકિંગની ક્રેવિંગ ખતમ કરી શકો છો

વિટામીન C થી ભરપૂર મોસંબી,સંતરા, જામફળ,કીવી, લિંબુ પાણી તમાકુ ક્રેવિંગ ઓછી કરે છે

એક કપ દૂધ તમારી બે સિગરેટ ઓછી કરાવી શકે છે, સિગરેટની ક્રેવિંગ થાય તો દૂધ પીવો

તજનો ટુકડો મોમાં રાખવાથી સિગરેટની ક્રેવિંગ થતી નથી

મધની સાથે આદુનો એક ચમચી રસ પીવાથી સ્મોકિંગની ઇચ્છા થતી નથી