13-3-2024

જાણો પર્સમાં કઈ વસ્તુઓ રાખવાથી થાય છે ધનલાભ !

Pic - Freepik

વાસ્તુશાસ્ત્ર અનુસાર પર્સમાં અમુક પ્રકારની વસ્તુઓ રાખવાથી આર્થિક લાભ પ્રાપ્ત થાય છે.

લાલ રંગના કાગળ પર તમારી ઈચ્છા લખી તેને રેશમના દોરાથી બાંધીને પર્સમાં રાખવાથી લાભ થાય છે.

પર્સમાં ચોખાના દાણા રાખવાથી અનિચ્છનીય ખર્ચમાં ઘટાડો થાય છે.

પીપળના પાનને પર્સમાં રાખવાથી લાભ થાય છે. તેનાથી આર્થિક પરેશાનીનો સામનો કરવો પડતો નથી.

પર્સમાં કાચ અથવા નાનુ ચાકુ રાખવાથી ધન વધારવામાં મદદ કરે છે.

રુદ્રાક્ષ પર્સમાં રાખવાથી ગરીબી દૂર કરવામાં મદદ કર છે.

તમારા પર્સમાં માતા લક્ષ્મીનો ફોટો રાખવાથી પૈસાની કમીનો સામનો કરવો નથી પડતો.

ચાંદીનો સિક્કાને પર્સમાં રાખવાથી આર્થિક લાભ થાય છે. ( નોંધ:અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે.આ માહિતી માત્ર જાણકારી આપવા માટે છે.)