12 March  2024

Photo : Instagram

IPL 2024 22 માર્ચથી શરુ થશે

12 March  2024

Photo : Instagram

આઈપીએલમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી

12 March  2024

Photo : Instagram

આઈપીએલમાં સૌથી વધુ પૈસા મિશેલ સ્ટાર્કને મળ્યા છે

12 March  2024

Photo : Instagram

જે ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન ઈયાન હીલીનો જમાઈ છે

12 March  2024

Photo : Instagram

મિશેલ સ્ટાર્કને કેકેઆરે 24.75 કરોડ રુપિયામાં ખરીદ્યો છે

12 March  2024

Photo : Instagram

સ્ટાર્કને મળેલી આ રકમ આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટી રકમ છે

12 March  2024

Photo : Instagram

 ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક સાથે પણ એલિસાનો ખાસ સંબંધ છે

12 March  2024

Photo : Instagram

મિશેલ સ્ટાર્કે ઈયાન હીલીની ભત્રીજી એલિસા હીલી સાથે લગ્ન કર્યા છે

12 March  2024

Photo : Instagram

પતિ-પત્ની ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમે છે

12 March  2024

Photo : Instagram

ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં આ બંન્ને પતિ-પત્નીનો રોલ મહત્વનો છે