ધોનીએ 'સદી' ફટકારી

8 મે 2025

ધોનીએ IPLમાં  એક ખાસ સદી પૂરી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ખરેખર, ધોનીએ  રન બનાવીને નહીં પણ નોટઆઉટ રહીને સદી  ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

7 મેના રોજ KKR સામે રમાયેલી મેચમાં ધોની  18 બોલમાં 17 રન બનાવીને અણનમ રહ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLમાં આ 100મી વખત હતું જ્યારે ધોની નોટઆઉટ  રહ્યો હોય  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની IPLના ઈતિહાસમાં  100 વખત નોટઆઉટ રહેનાર એકમાત્ર બેટ્સમેન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

KKR સામેની મેચમાં  ધોનીએ ફિલ્ડિંગ કરતી વખતે વિકેટકીપર તરીકે IPLમાં પોતાના 200 શિકાર પણ  પૂરા કર્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોની IPLમાં 200 કેચ શિકાર કરનાર પ્રથમ વિકેટકીપર છે. તેણે 270 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીએ 200 શિકારમાં  153 કેચ લીધા છે અને  47 સ્ટમ્પિંગ કર્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM