17-10-2025

18-10-2025

148 વર્ષમાં ક્યારેય નથી બન્યું,  વિરાટ પાસે છે તક

લગભગ સાત મહિના પછી ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે વિરાટ કોહલી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલી આ મેચમાં અને સિરીઝમાં એવી સિદ્ધિ હાંસલ કરી શકે છે જે ક્રિકેટ ઈતિહાસમાં કોઈ હાંસલ કરી શક્યું નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલી અને સચિન તેંડુલકર ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડમાં ધરાવે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

 ઓસ્ટ્રેલિયા સામે ODI સિરીઝમાં વિરાટ પાસે સચિનને પાછળ છોડવાની તક છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન તેંડુલકરે ટેસ્ટમાં 51 સદી ફટકારી છે.  કોહલીએ વનડેમાં  51 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલીને ટોપ પર પહોંચવા માટે વધુ એક સદીની જરૂર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જો વિરાટ સદી ફટકારે તો ક્રિકેટના 148 વર્ષના ઈતિહાસમાં કોઈપણ ફોર્મેટમાં  52 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM