16-10-2025

થાક ઉતારવા ભારતીય ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયામાં શું કર્યું?

ODI સિરીઝ રમવા  ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ  ઓસ્ટ્રેલિયા પહોંચ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાની ફ્લાઈટ 4 કલાક મોડી પર્થ એરપોર્ટ પહોંચી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફ્લાઈટ મોડી પહોંચતા ખેલાડીઓ મુસાફરી દરમિયાન વધુ  થાકી ગયા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

થાક ઉતારવા ખેલાડીઓએ હોટલમાં આરામ કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યશસ્વી જયસ્વાલ, નીતીશ કુમાર રેડ્ડી અને ધ્રુવ જુરેલે સ્વિમિંગ પૂલ એરિયામાં રીલેક્સ કર્યું

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યશસ્વી જયસ્વાલે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્વિમિંગ પૂલ એરિયાનો ફોટો  શેર કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા  હોટલની બાલ્કનીમાં 'ચા' ની ચૂસકી લેતો જોવા મળ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ODI સિરીઝની પહેલી મેચ  19 ઓક્ટોબરે રમાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM