સૌથી વધુ ODI મેચ હારનારા ટોપ 5 ભારતીય કેપ્ટન

13-10-2025

ODIમાં સૌથી વધુ  હાર મેળવનારા ટોચ 5 ભારતીય કેપ્ટનોની યાદીમાં મોહમ્મદ અઝહરુદ્દીન ટોચ પર 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અઝહરુદ્દીને  174 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું,  જેમાં 76 મેચ હાર્યા  90માં જીત મેળવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અઝહરુદ્દીન પછી મહેન્દ્ર સિંહ ધોની  આ યાદીમાં બીજા ક્રમે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ધોનીએ 200 વનડેમાં ભારતનું નેતૃત્વ કર્યું, 74 મેચમાં હાર 110 માં જીત મળી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્રીજા ક્રમે છે ગાંગુલી.  તેણે 146 મેચમાં  ભારતનું નેતૃત્વ કર્યું,  65 મેચમાં હાર અને 76માં જીત મળી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિન ચોથા ક્રમે છે. સચિને 73 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું, 43 મેચમાં હાર અને 23 મેચમાં જીત મળી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાંચમા ક્રમે છે  કપિલ દેવ.  તેમણે 74 મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું, જેમાં 33 હાર્યા અને 39માં જીત મેળવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દ્રવિડ છઠ્ઠા ક્રમે છે. દ્રવિડે 79 મેચમાં  ટીમનું નેતૃત્વ કર્યું, જેમાં 33 હાર્યા અને 42માં જીત મેળવી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM