15-10-2025

ODIમાં સૌથી વધુ બોલ રમનાર  ટોપ 7 બેટ્સમેન

ન્યુઝીલેન્ડનો  ગ્લેન ટર્નર એક જ ODI મેચમાં સૌથી વધુ બોલનો સામનો કરનાર બેટ્સમેન છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્લેન ટર્નરે 1975માં ઈસ્ટ આફ્રિકા સામે 201 બોલનો સામનો કર્યો હતો જે આજે પણ વર્લ્ડ રેકોર્ડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

બીજા નંબરે પણ ગ્લેન ટર્નર જ છે,  ટર્નર 1975માં ભારત સામે 177 બોલ  રમ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પાકિસ્તાનના  મોહસીન ખાને 1983માં વેસ્ટ ઈન્ડિઝ સામે 176 બોલનો સામનો કર્યો હતો અને તે ત્રીજા નંબરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ચોથા નંબરે ભારતના મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર છે ગાવસ્કરે 1975માં ઈંગ્લેન્ડ સામે 174 બોલ રમ્યા હતા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ભારતના સ્ટાર  રોહિત શર્માએ 2014માં શ્રીલંકા સામે 173 બોલનો સામનો કર્યો હતો અને તે પાંચમાં નંબરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

છઠ્ઠા નંબરે  વેસ્ટ ઈન્ડિઝનો  ગોર્ડન ગ્રીનિજ છે,  ગ્રીનિજ 1979માં ભારત સામે 173 બોલ રમ્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈંગ્લેન્ડના  બિલ એથેએ 1986માં ન્યુઝીલેન્ડ સામે 172 બોલનો સામનો કર્યો હતો અને તે સાતમાં નંબરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM