17-10-2025

500મી મેચ  રોહિત માટે  અપશુકન કેમ છે?

ભારત-ઓસ્ટ્રેલિયા ODI શ્રેણીની પહેલી મેચ રોહિત શર્માની 500મી આંતરરાષ્ટ્રીય મેચ હશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત આ સિદ્ધિ મેળવનાર ભારતનો પાંચમો અને વિશ્વનો 11મો ખેલાડી બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ ખાસ મેચ પહેલા રોહિત શર્માના ચાહકો ચિંતામાં છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હકીકતમાં, આવી ખાસ મેચોમાં રોહિત હંમેશા ફ્લોપ થાય છે ચાહકોને રોહિતના ફરી ફ્લોપ થવાનો ડર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત શર્મા પોતાની 100મી આંતરરાષ્ટ્રીય મેચમાં ફક્ત 15 રન જ બનાવી શક્યો હતો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે 200મી મેચમાં રોહિત ફક્ત 21 રન અને 300મી મેચમાં માત્ર 8 રન આઉટ થયો હતો  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પોતાની 400મી મેચમાં રોહિતે પહેલી ઈનિંગમાં 15 રન અને બીજી ઈનિંગમાં 46 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોહિત કારકિર્દીમાં ખાસ દિવસે ફ્લોપ રહ્યો છે આ વખતે રોહિત આ સિલસિલો તોડવાનો પ્રયાસ કરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM