1-12-2025

સચિનનો  રેકોર્ડ ખતરામાં,  કોહલીએ કરી બરાબરી

રાંચીમાં આફ્રિકા સામે કોહલીએ યાદગાર ઇનિંગ રમી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ 52મી  ODI સદી ફટકારી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ 1 20 બોલમાં 135 રન બનાવ્યા, 11 ચોગ્ગા 7 છગ્ગા ફટકાર્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ સચિનના રેકોર્ડની બરાબરી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ એક જ નંબર પર બેટિંગ કરતા સૌથી વધુ સદી ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કોહલીએ વનડેમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતા 45મી સદી ફટકારી, સચિને ઓપનર તરીકે 45 સદી ફટકારી છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વિરાટ કોહલી પાસે સચિનને પાછળ છોડવાની તક,  ફક્ત એક સદીની જરૂર

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

સચિને ટેસ્ટમાં ચોથા નંબર પર બેટિંગ કરતા 44 સદી ફટકારી છે, જે ટેસ્ટમાં એક બેટિંગ પોઝિશન પર સૌથી વધુ સદીનો રેકોર્ડ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM