IPL 2024ની પહેલી જ મેચમાં વિરાટે બનાવ્યો આ રેકોર્ડ

22 March 2024

TV9 HINDI

વિરાટનો મોટો રેકોર્ડ

IPL 2024ની પહેલી મેચમાં જ વિરાટ કોહલીએ વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે.

Pic Credit: AFP/PTI/INSTAGRAM

12 હજાર રન કર્યા પૂર્ણ

ચેન્નઈ સુપરકિંગ્સ સામે 6 રન બનાવતા જ T-20 ક્રિકેટમાં વિરાટે 12 હજાર રન પૂર્ણ કર્યા છે.

સૌથી ઓછી મેચમાં  થયા 12 હજાર રન

વિરાટ કોહલી પહેલા 5 બેટ્સમેને T-20માં 12 હજાર રન પુરા કર્યા છે પરંતુ કોહલીએ સૌથી વધુ ફાસ્ટ એવરેજ સાથે 12 હજાર રન પુરા કર્યા છે.

વિરાટનો મોટો રેકોર્ડ

કોહલી પહેલા પણ ભારતીય ક્રિકેટરે ટી-20માં 12000 રન સુધી પહોંચ્યા છે.

કોહલીનો કમાલ

વિરાટ કોહલી વિશ્વના પ્રથમ બેટ્સમેન છે જેમણે 40થી વધુ એવરેજ સાથે 12 હજાર રન પુરા કર્યા છે. 

ચેન્નઈ સામે 1000 રન

આ રેકોર્ડની સાથોસાથ કોહલીએ ચેન્નઈ સામે તેના એક હજાર રન પણ પુરા કરી લીધા છે. 

વિરાટ કોહલી ફેલ

વિરાટ કોહલી ચેન્નઈ સામેની મેચમાં કંઈ ખાસ દેખાવ નથી કરી શક્યા, આ મેચમાં તેમણે 20 બોલમાં માત્ર 21 રન જ કર્યા.