કારમાં પાછળ બેસેલા પેસેન્જર સીટ બેલ્ટ ન પહેરે તો કેટલો મેમો કપાય?

21  March, 2024 

સરકારે ગયા વર્ષે કાર ચલાવવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો હતો.

નવા નિયમોમાં સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય વાહનોને ખૂબ મોંઘા કરી દીધા છે.

હવે દિલ્હી-NCRમાં કારની પાછળની સીટ પર બેલ્ટ પહેરવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ (CMVR)ની કલમ 138 (3) મુજબ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે.

આ નિયમ હેઠળ, પાછળની સીટ પર બેઠેલી વ્યક્તિએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે.

જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તો તમારે 1000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે

જો તમે આનું વારંવાર પુનરાવર્તન કરશો તો તમારું વાહન જપ્ત થઈ શકે છે.