10 વર્ષ જૂનું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં

21  March, 2024 

UIDAIએ આધાર ધારકોને 10 વર્ષ જૂનું આધાર અપડેટ કરવાનું કહ્યું છે

આધાર કાર્ડનો ઉપયોગ લગભગ 1100 યોજનાઓમાં થાય છે.

તેમાંથી 319 યોજનાઓ કેન્દ્ર સરકારની છે. આ સિવાય પણ ઘણી નાણાકીય સંસ્થાઓ છે

આધાર કાર્ડધારકો myAadhaar પોર્ટલ પર જઈને તેમની માહિતી ઓનલાઈન અપડેટ કરી શકે છે.

આ માટે તમારે તમારા આઈડી સર્ટિફિકેટ અને એડ્રેસ પ્રૂફ ડોક્યુમેન્ટની કોપી અપલોડ કરવાની રહેશે.

જો ઓનલાઈન અપડેટ કરવામાં કોઈ સમસ્યા હોય તો કાર્ડધારક ઓફલાઈન આધાર સેન્ટર પર જઈને પણ તે કરાવી શકે છે.

આ માટે, તમારે આધાર કેન્દ્ર પર ID કાર્ડની સ્વ-પ્રમાણિત નકલ સબમિટ કરવાની રહેશે.