22-3-2024

ઉનાળામાં મોંઘા દાટ મળતા શાકભાજી ઘરે જ સરળતાથી ઉગાડો

Pic - Freepik

ઉનાળાની ઋતુમાં તમે તમારા કિચન ગાર્ડનમાં કેટલીક શાકભાજી ઉગાડી શકાય છે.

તમે ઉનાળાની ઋતુમાં ફુદીનો ઉગાડી શકો છો. તેને ઘરે ઉગાડી શકાય છે. 

કોળા ઉગાડવા માટે પણ ઉનાળો શ્રેષ્ઠ મોસમ છે.તમે તેને તમારા કિચન ગાર્ડનમાં ઉગાડી શકો છો.

લસણ ઉગાડવા માટે સૌથી યોગ્ય મોસમ ઉનાળો છે. તેને પોટમાં પણ ઉગાડી શકાય છે.

આપણે ઘણીવાર બજારમાંથી ધાણા ખરીદીએ છીએ.પરંતુ ઉનાળાની ઋતુમાં તમે તેને સરળતાથી કૂડામાં ઉગાડી શકો છો.

રીંગણને પણ તમે ઉનાળાની ઋતુમાં ઘરે સરળતાથી ઉગાડી શકાય છે.

ઉનાળાની ઋતુમાં કાકડી સ્વાસ્થ્ય માટે ઉત્તમ ખોરાક માનવામાં આવે છે. તેને ઘરે ઉગાડી શકાય છે.

ડુંગળી દરેક ઘરમાં જરૂરી છે.તેથી તેને તમે તમારા ઘરમાં ઉનાળાની ઋતુમાં પણ ઉગાડી શકો છો.

ઘરે બનાવો જંતુનાશક સ્પ્રે, અપનાવો આ સરળ ટીપ્સ