6 માર્ચ 2025

ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા શમીએ કરી  મોટી માંગ

શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ પહેલા ક્રિકેટમાં લાળ (સલાઈવા) ના ઉપયોગનો પ્રતિબંધ હટાવવાની માંગ કરી 

Pic Credit - PTI/Instagram/Getty

શમી માને છે કે રિવર્સ સ્વિંગ માટે લાળનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આને મંજૂરી આપવી જોઈએ

Pic Credit - PTI/Instagram/Getty

શમીએ કહ્યું, "અમે રિવર્સ સ્વિંગનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ લાળ વિના  તે મુશ્કેલ છે"

Pic Credit - PTI/Instagram/Getty

શમીના મતે, રિવર્સ સ્વિંગ ઝડપી બોલરો માટે એક મહત્વપૂર્ણ હથિયાર રહ્યું છે

Pic Credit - PTI/Instagram/Getty

લાળની પરવાનગીથી,  રિવર્સ સ્વિંગ આસાનીથી  કરી શકાશે

Pic Credit - PTI/Instagram/Getty

રિવર્સ સ્વિંગની વાપસી  બેટિંગ અને બોલિંગમાં બેલેન્સ બનાવવામાં મદદ કરી શકે છે 

Pic Credit - PTI/Instagram/Getty

રિવર્સ સ્વિંગથી બેટ્સમેન સામે બોલરોનું વર્ચસ્વ વધશે જેથી ક્રિકેટની રમત વધુ રસપ્રદ અને રોમાંચક બનશે

Pic Credit - PTI/Instagram/Getty

હાલમાં, લાળનો ઉપયોગ કરવાની મંજૂરી નથી,  જેના કારણે રિવર્સ સ્વિંગ મુશ્કેલ બને છે

Pic Credit - PTI/Instagram/Getty