2 માર્ચ 2025

શું સંજય બાંગરનો દીકરો બાબર આઝમ સાથે  લગ્ન કરશે?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર અને પૂર્વ કોચ સંજય બાંગરનો પુત્ર  છેલ્લા કેટલાક મહિનાઓથી સમાચારમાં છે

Pic Credit - PTI/Instagram/Getty

સંજય બાંગરનો દીકરો આર્યન હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપીની મદદથી છોકરામાંથી  છોકરી બન્યો

Pic Credit - PTI/Instagram/Getty

હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી બાદ આર્યને પોતાનું નામ બદલીને અનાયા બાંગર રાખ્યું

Pic Credit - PTI/Instagram/Getty

અનાયા બાંગર બ્રિટનમાં રહે છે અને અભ્યાસની સાથે  ક્રિકેટ પણ રમે છે

Pic Credit - PTI/Instagram/Getty

અનાયા બાંગર પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમ સાથે લગ્ન કરશે તેવી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર  થઈ વાયરલ

Pic Credit - PTI/Instagram/Getty

આ વાયરલ પોસ્ટ અનાયા સુધી પણ પહોંચી અને  અનાયા તેનાથી ચોંકી ગઈ. તેણે લખ્યું 'આ શું બકવાસ છે?

Pic Credit - PTI/Instagram/Getty

પછી અનાયાએ આ પોસ્ટની પોલ ખોલી અને ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું- 'હું પુષ્ટિ કરી શકું છું કે હું પરિણીત નથી'

Pic Credit - PTI/Instagram/Getty

અનાયા બાંગરે ભારતમાં રહેતી વખતે જુનિયર સ્તરે ક્રિકેટ રમી હતી, પરંતુ લિંગ પરિવર્તન બાદ તે બ્રિટનમાં ક્લબ ક્રિકેટ રમે છે, પરંતુ અહીં પણ તેને સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે

Pic Credit - PTI/Instagram/Getty