3 January 2025

BSNL એ લોન્ચ કર્યા 2 સસ્તા પ્લાન ! અનલિમિટેડ કોલિંગ અને ડેટા સાથે આ મોટા ફાયદા

Pic credit - gettyimage

BSNL દ્વારા બે નવા રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યા છે,  જે ખુબ જ સસ્તા છે

Pic credit - gettyimage

આ બંને પ્રીપેડ પ્લાન છે. એકની કિંમત 215 રૂપિયા અને બીજાની 628 રૂપિયા છે. 

Pic credit - gettyimage

ત્યારે ચાલો આ બન્ને પ્લાનમાં યુઝર્સને કેટલા ડેટા અને અન્ય કયા લાભ મળે છે 

Pic credit - gettyimage

BSNLનો રૂ. 215 રિચાર્જ પ્લાન 30 દિવસની વેલિડિટી આપે છે. એટલે તમારે એક મહિના સુધી રિચાર્જ નહીં કરાવવુ પડે

Pic credit - gettyimage

BSNLના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે

Pic credit - gettyimage

BSNLના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે

Pic credit - gettyimage

તેમજ દરરોજ 2GB ડેટાની એક્સેસ મળશે. આવી સ્થિતિમાં, આ પ્લાનમાં કુલ 60GB ડેટા ઓફર કરે છે.

Pic credit - gettyimage

BSNLનો રૂ. 628નો પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. આમાં કોલિંગ, ડેટા અને ઘણું બધું મળશે.

Pic credit - gettyimage

BSNLના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.

Pic credit - gettyimage

BSNLના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 3GB ડેટાની મળશે. તેમજ કુલ 256GB ડેટા મળશે.

Pic credit - gettyimage

આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMSની ઍક્સેસ મળશે. આ સિવાય બંને પ્રીપેડ પ્લાનમાં ઝિંગ મ્યુઝિક, BSNL ટ્યુન્સની ઍક્સેસ ઉપલબ્ધ છે.

Pic credit - gettyimage