17 july 2025

ઘરમાં જૂતા-ચંપલ કેમ ઊંધા ના રાખવા જોઈએ?

Pic credit - AI

ઘરના વડીલો હંમેશા આપણાને ચંપલ કે જૂતા ઊંધા રાખતા જોઈને તરત જ ઠપકો આપે છે અને તેને સીધું કરવાનું કહે છે.

Pic credit - AI

તો પણ ઘણી વખત લોકો માનતા નથી અને  તેમ ના તેમ મુકી રાખે છે? પરંતુ શું તમે જાણો છો કે ચંપલ કે જૂતા ઊંધા રાખવાથી શું થાય છે?

Pic credit - AI

જો આ જાણી લેશો તો ફરી ઊંધા ચંપલ મુકવાની ભૂલ નહીં કરો

Pic credit - AI

એવું કહેવાય છે કે જૂતા અને ચંપલ ઊંધા રાખવાથી ઘરમાં બિનજરૂરી ઝઘડા થાય છે.

Pic credit - AI

જો તમે ચંપલ ઊંધું જુઓ છો, તો તેને તરત જ સીધું કરી દેવું નહીંતર દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે. જેના કારણે તમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

Pic credit - AI

ચંપલ ઊંધા રાખવાથી ઘરમાં બીમારીઓ થાય છે. ઉપરાંત ઘરમાં તણાવનું વાતાવરણ પણ રહે છે.

Pic credit - AI

ચંપલ ઊંધા રાખવાથી ભગવાન શનિ ગુસ્સે થાય છે, કારણ કે ભગવાન શનિને પગનો કારક માનવામાં આવે છે. તેથી, ચંપલ સીધા રાખવાનું વધુ સારું છે.

Pic credit - AI

વાસ્તુ અનુસાર, ચંપલ ઊંધા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાંથી સકારાત્મકતા દૂર થઈ જાય છે અને પરિવારના સુખ-શાંતિ છીનવાઈ જાય છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રના આધારે બનાવવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI