14 july 2025

સવાર-સવારમાં ગાય દરવાજે આવીને ઉભી રહે તો કઈ વાતનો સંકેત મળે છે?

Pic credit - AI

હિન્દુ ધર્મમાં ગાયને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરની આસપાસ ગાય ફરતી રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Pic credit - AI

ઘણી વખત ગાય આપણા ઘરની બહાર આવીને ઉભી રહી જાય છે ત્યારે તે કઈ વાતનો સંકેત માનવામાં આવે છે ચાલો જાણીએ

Pic credit - AI

જો કોઈ ઘરની સામે ગાય આવીને ઉભી થઈ જાય તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે

Pic credit - AI

કહેવાય છે ગાયનું ઘરની સામે આવીને ઉભુ રહેવું, ઘરમાં ધન-સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે. આ દરમિયાન ગાયને ભગાડવાને બદલે તેને રોટલી ખવડાવી જોઈએ

Pic credit - AI

જો કોઈ વ્યક્તિના ઘરની બહાર ગાય ઉભી રહી જાય તો તે ઘર પરિવાર પર આવતી મુશ્કેલીઓ ટળી જવાનો સંકેત આપે છે

Pic credit - AI

આમ તે વ્યક્તિના જીવનની તમામ મુશ્કેલીઓનો નાસ થઈ જાય છે અને જીવનમાં સફળતાના સંકેત મળે છે.

Pic credit - AI

જો કોઈ ગાય તમારા ઘરના દરવાજા પાસે આવીને મળત્યાગ કરે છે, તો તે શુભ સંકેત માનવામાં આવે છે, આમ ગાયને ઠપકો આપ્યા વગત તેને શાંતીથી જતી રહેવા દેવી

Pic credit - AI

જો ગાય ઘરના ઉંબરે કે પગથીયા પર પગ મુકીને ઉભી રહે છે સફળતાનો સંકેત આપે છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI