15 july 2025

વરસાદમાં ઝાડની નીચે ઉભા રહેવાની ભૂલ ના કરતા ! જીવ પણ જઈ શકે છે

Pic credit - AI

વરસાદની ઋતુમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળે છે, ત્યારે છત્રી કે રેઈનકોટ પોતાની સાથે રાખે છે. પરંતુ ઘણી વખત ઉતાવળમાં લોકો તેને ઘરે ભૂલી જાય છે.

Pic credit - AI

આવી સ્થિતિમાં જો રસ્તામા હોઈએ અને વરસાદ શરુ થઈ જાય તો તેનાથી બચવા મોટાભાગના લોકો ઝાડ નીચે ઉભા રહી જાય છે.

Pic credit - AI

પરંતુ શું તમને ખબર છે કે વરસાદથી બચવા ઝાડ નીચે ઉભા રહેવું તમારો જીવ પણ લઈ શકે છે

Pic credit - AI

હાલ સોશિય મીડિયામાં @Vedantsir નામના પેજ પરથી એક વરસાદમાં ઝાડની નીચે કેમ ના ઉભુ રહેવું જોઈએ તેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે

Pic credit - AI

જેમા કહેવામાં આવ્યું છે વાદળોમાં જ્યારે ઈલેક્ટ્રિક ચાર્જ બને ત્યારે વીજળી ઉત્પન્ન થાય છે

Pic credit - AI

અને આ વીજળી હમેંશા તે સ્થાનો પર પડે છે જે સૌથી ઉંચી હોય, આથી ઝાડ ઉંચા હોય છે આથી વીજળી તેના પર પડે છે

Pic credit - AI

આ સાથે તેનો કરંટ પણ 30 મીટરના રેડિએસમાં ફેલાય છે આથી ઝાડની થોડે દૂર પણ ઉભા રહો તો પણ કરંટ તમને લાગી શકે છે

Pic credit - AI