13 july 2025

દાળ-શાકમાં લીંબુ નિચોવીને ખાવાથી શું થાય છે? જાણો અહીં

Pic credit - AI

ઘણા લોકોને ખાતી વખતે દાળ અને શાકમાં લિંબુ નિચોવીને ખાવાની ટેવ હોય છે .

Pic credit - AI

આમ કરવાથી દાળ-શાક પહેલા કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. ત્યારે જો તમે પણ આમ કરો છો તો શું થાય છે ચાલો જાણીએ

Pic credit - AI

@Vedantsir_નામના ઈન્સ્ટા પેજ પરથી એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાળ-શાકમાં લીંબુ નીચોવીને ખાવાથી શું થાય છે તે અંગે જણાવ્યું છે.

Pic credit - AI

ખોરાકમાં લીંબુ નીચોવીને ખાવું ખુબ જ ફાયદાકારક છે, લોકો આમ તો તે ટેસ્ટ માટે કરતા હોય છે પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લાભદાયક છે.

Pic credit - AI

વીડિયોમાં કહેવામાં આવ્યું છે દાળમાં કે શાકમાં ઉપરથી લીંબુનો રસ ભેળવીને ખાવાથી મગજ તેજ થાય છે

Pic credit - AI

શરીરમાં ફુર્તી આવી જાય છે તેમજ બોડી પણ ફીટ થઈ જાય છે અને ચહેરો પણ ચમકવા લાગે છે.

Pic credit - AI

લીંબુનો રસ દાળ-શાકમાં ભેળવીને ખાવ છો તો તેમાં રહેલુ વીટામીન C ખોરાકના આર્યન સાથે ભળીને આખા શરીરમાં ફેલાઈ જાય છે

Pic credit - AI

આથી આર્યન તમારા શરીરમાંથી નીકળી જતુ નથી અને શરીરમાં રહે છે. આનો આર્થ છે કે ખોરાકનો તમને બમણો લાભ થાય છે.

Pic credit - AI