10 February 2025

ઘરમાં તુલસીના છોડનું આપમેળે ઉગવું કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - Meta AI

તુલસીના છોડને હિંદુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે અને તેની દેવીની જેમ પૂજા કરવામાં આવે છે.

Pic credit - Meta AI

એવું માનવામાં આવે છે કે ઘરમાં તુલસી રાખવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે.

Pic credit - Meta AI

ઘણી વખત ઘરમાં તુલસીનો છોડ પોતાની મેળે જ ઘરના કૂંડામાં ઉગી નીકળે છે. તો તુલસીના છોડનું આપમેળે ઉગી નીકળવું કઈ વાતનો સંકેત આપે છે.

Pic credit - Meta AI

ઘરમાં તુલસીનો છોડ પોતાની મેળે ઉગે તો એ સંકેત છે કે તમારા સારા દિવસો શરૂ થવાના છે અને તમને કોઈ સારા સમાચાર મળવાના છે.

Pic credit - Meta AI

આ સાથે એક ધાર્મિક માન્યતા મુજબ ઘરમાં તુલસીનો છોડ પોતાની મેળે ઉગે છે તો તેનો સંકેત તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવાનો છે.

Pic credit - Meta AI

આ સિવાય તુલસીના છોડની વૃદ્ધિ એ સંકેત આપે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવાનો છે અને નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થવાની છે.

Pic credit - Meta AI

તુલસીને 'વિષ્ણુપ્રિયા' માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તુલસીના છોડનો વિકાસ એ સંકેત છે કે તમારા પરિવાર પર ભગવાન વિષ્ણુની કૃપા છે.

Pic credit - Meta AI

આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી લોક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.

Pic credit - Meta AI