6 February 2025

Shweta Tiwariએ 'ઈશ્ક મેં તેરે' સોંગ પર દેખાડ્યાં સિઝલિંગ મૂવ્સ ! 10 સેકેન્ડમાં વીડિયો વાયરલ

Pic credit - Meta AI

ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અને સુંદર અભિનેત્રી શ્વેતા તિવારી હંમેશા પોતાની એક્ટિંગ અને સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતે છે.

Pic credit - Meta AI

તેના શાનદાર અભિનયની સાથે, તે તેની ફેશન સેન્સ અને સોશિયલ મીડિયામાં પોસ્ટ્ દ્વારા પણ હેડલાઇન્સ બનાવે છે.

Pic credit - Meta AI

બે બાળકોની માતા શ્વેતા તિવારી પુત્રી પલક તિવારી અને પુત્ર રેયાંશને એકલા હાથે ઉછેરી રહી છે.

Pic credit - Meta AI

ઘણીવાર તે સોશિયલ મીડિયા પર તેમની ખાસ પળો સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે

Pic credit - Meta AI

હાલમાં જ શ્વેતા તિવારીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા જ 10 સેકેન્ડમાં જ વાયરલ થઈ રહ્યો છે.

Pic credit - Meta AI

જેમાં તે 'ઈશ્ક મેં તેરે અનાઉન્સ કર દીયા...' ગીત પર જબરદસ્ત ડાન્સ મૂવ્સ બતાવી રહી છે.

Pic credit - Meta AI

આ વીડિયોમાં તે બ્લુ ટી-શર્ટ અને ડેનિમ જીન્સમાં ખૂબ જ સ્ટાઇલિશ અને કેઝ્યુઅલ લુકમાં જોવા મળી રહી છે.

Pic credit - Meta AI

શ્વેતા તિવારીના આ વીડિયોના ચાહકો સતત કોમેન્ટ અને વખાણ કરી રહ્યા છે.

Pic credit - Meta AI