7 February 2025

Jioનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન, અનલિમિટેડ કોલિંગની સાથે ઘણા લાભ, જાણો કિંમત

Pic credit - Meta AI

Jio પાસે ઘણા રિચાર્જ પ્લાન છે, જે વિવિધ કિંમતના સેગમેન્ટ્સ અને લાભો સાથે આવે છે. અહીં અમે તમને સૌથી સસ્તા પ્લાન વિશે જણાવી રહ્યા છે.

Pic credit - Meta AI

આ પ્લાનમાં યુઝર્સને લગભગ 3 મહિના ની વેલિડિટી મળશે. તે સાથે અન્ય પણ ઘણા લાભો મળી રહ્યા છે, તો ચાલો જાણીએ

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જ પ્લાન્સમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ 84 દિવસ સુધી મળશે. જેમાં Local અને STD કોલનો સમાવેશ થાય છે.

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 1,000 SMSની ઍક્સેસ પણ મળશે.

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જ પ્લાન્સમાં યુઝર્સને કેટલીક એપ્સની Free એક્સેસ મળી રહી છે. આમાં, Jio, Jio Cinema, Jio Cloudની ઍક્સેસ ઉપલબ્ધ છે.

Pic credit - Meta AI

હવે Jioના આ રિચાર્જ પ્લાન કિંમત 448 રૂપિયા છે.

Pic credit - Meta AI

TRAIએ ભારતમાં કાર્યરત તમામ ટેલિકોમ કંપનીઓને માત્ર કોલિંગ અને SMS પ્લાન લોન્ચ કરવા કહ્યું હતું. જે મુજબ Jio સૌથી સસ્તો કોલિંગ પ્લાન છે

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જ પ્લાન ડેટા અવેલેબલ નથી આથી તમારે અલગથી ડેટા પ્લાન કરાવવો પડશે

Pic credit - Meta AI