9 February 2025

ઘરમાં કે ઘરની બહાર પીપળાના ઝાડનું ઉગવું કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - Meta AI

હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે પીપળાના ઝાડ પર અનેક દેવી-દેવતાઓનો વાસ છે.

Pic credit - Meta AI

પરંતુ ઘરમાં કે ઘરની બાહર પીપળાનું ઝાડનું ઉગવું શુભ છે કે અશુભ? તેમજ શું સંકેત આપે છે જાણો અહીં

Pic credit - Meta AI

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પીપળાના ઝાડનું ઉગવું અશુભ માનવામાં આવે છે અને તેને દૂર કરવું જરૂરી છે.

Pic credit - Meta AI

કારણ કે તેના મૂળ ખૂબ જ મજબૂત હોય છે અને ઝડપથી ફેલાય છે, જે ઘરના પાયાને નુકસાન પહોંચાડે છે.

Pic credit - Meta AI

જો ઘરની દીવાલમાં પીપળ ઉગે તો તેનાથી ઘરમાં તિરાડો પડી શકે છે. તેથી જ તેની નકારાત્મક અસરો  ઘરમાં પડે છે.

Pic credit - Meta AI

ઘરમાં આપમેળે પીપળો ઉગે તો તે પિતૃ દોષની નિશાની માનવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે તમારા પૂર્વજો તમારાથી ખૂબ નારાજ હોય છે ત્યારે તે ઉગે છે

Pic credit - Meta AI

ઘરમાં પીપળાના ઝાડનું ઉગવું પરિવારમાં વાદ-વિવાદ, અશાંતિ, મતભેદ, તણાવ વગેરે સર્જે છે. 

Pic credit - Meta AI

વાસ્તુ અનુસાર પીપળનું ઝાડ ઘરના લોકોના સ્વભાવને પ્રભાવિત કરી શકે છે.

Pic credit - Meta AI

જો ઘરમાં પીપળનું ઝાડ ઉગે તો 45 દિવસ સુધી દરરોજ તેની પૂજા કરો.  દૂધ ચઢાવો અને પછી કોઈ પૂજારી દ્વારા જડમૂળથી ઉખાડીને બીજી જગ્યાએ લગાવો.

Pic credit - Meta AI