24 july 2025

 ઘરમાં ખિસકોલીનું આવવું કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - AI

દરેક વ્યક્તિના જીવનમાં કેટલીક ઘટનાઓ બનતી રહે છે. આમાંની કેટલીક ઘટનાઓ આપણે સારી માનીએ છીએ, જ્યારે કેટલીકને આપણે ખરાબ માનીએ છીએ.

Pic credit - AI

આમાંની કેટલીક બાબતો પ્રાણીઓ અને તેમના કાર્યો સાથે સંબંધિત છે, જેના  દ્વારા શુભ અને અશુભ સંકેત મળી શકે છે.

Pic credit - AI

Pic credit - AI

ત્યારે ઘરમાં ખિસકોલીનું આવવું શુભ છે કે અશુભ તેમજ તે કઈ વાતનો સંકેત આપે છે ચાલો જાણીએ

Pic credit - AI

ધાર્મિક માન્યતાઓમાં, ખિસકોલીને ભગવાન રામની સાથી માનવામાં આવે છે. જો તમે ખિસકોલી જોવો છો અથવા તે તમને સ્પર્શ કરીને ભાગી જાય છે તો તે શુભકામનાઓ લાવે છે.

Pic credit - AI

ઘરમાં ખિસકોલીનું આવવું સુખ અને સમૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે.

Pic credit - AI

જો તમે તમારા ઘરના આંગણા અથવા બાલ્કનીમાં ખિસકોલી આવે છે તો સમજો ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાના છે.

Pic credit - AI

જો ખિસકોલી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર આવે છે તો સમજવું કે દેવી લક્ષ્મીનું ઘરમાં આગમન થવાનું છે.

Pic credit - AI

જો તમને રસોડામાં ખિસકોલી દેખાય, તો સમજવું કે તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં થાય.

Pic credit - AI

જો તમે સવારે વહેલા ખિસકોલી જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારો આખો દિવસ સારો રહેશે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI