21 july 2025

અહીં ભાડે મળે છે ગર્લ ફ્રેન્ડ ! કલાકનું છે બસ આટલું ભાડું

Pic credit - AI

વાત થોડી વિચિત્ર લાગશે પણ સાચી છે. દુનિયામાં એવી પણ જગ્યા છે જ્યાં ગર્લફ્રેન્ડ રેન્ટ પર મળે છે,

Pic credit - AI

પરંતુ તેની સાથે એક શરત જોડાયેલી છે. ગર્લફ્રેન્ડને રેન્ટ પર લેવા બસ ખાલી આ શરત પાલન કરવાનું હોય છે

Pic credit - AI

આ ગર્લફેન્ડ બનાવવા શરત બસ એ છે કે તમારી પાસે ઘણા પૈસા હોવા જોઈએ, કારણ કે ભાડા પર ગર્લફ્રેન્ડ મેળવવા માટે તમારે પ્રતિ કલાક હજારો રૂપિયા ખર્ચવા પડશે

Pic credit - AI

દુનિયાના આ બે દેશ કે જ્યાં ગર્લફ્રેન્ડ ભાડે મળે છે તે છે ચીન અને જાપાન. આ બે દેશના લોકો ગર્લફ્રેન્ડ રેન્ટ પર ખરીદે છે.

Pic credit - AI

તમને જાણીને પણ નવાઈ લાગશે કે માત્ર ગર્લફ્રેન્ડ જ નહીં પણ બોયફ્રેન્ડ પણ અહીં રેન્ટ પર મળે છે.

Pic credit - AI

મીડિયા રિપોર્ટ મુજબ જાપાનીઝ એપ પર ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને ભાડે રાખવાની કિંમત પ્રતિ કલાક $30 થી $150 ની વચ્ચે છે, એટલે કે 2,481 થી રૂ. 12,408 સુધી છે.

Pic credit - AI

આ ઉપરાંત, ભાડાની ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને તેની મુસાફરી માટે વધારાનો ખર્ચ ચૂકવવો પડી શકે છે. જાપાનના લોકો એપ દ્વારા કાયદેસર રીતે ગર્લફ્રેન્ડ ભાડે રાખે છે

Pic credit - AI

હવે લોકો આવું કેમ કરે છે તેની પાછળનું કારણ એ છે કે લોકોની એકલતા ઘટાડવા માટે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ ભાડા પર લે છે

Pic credit - AI