20 july 2025

ઘરમાં વાંદરાનું આવવું કે ખાવાનું ચોરી જવું કઈ વાતનો સંકેત આપે  છે?

Pic credit - AI

જ્યોતિષશાસ્ત્રમાં પ્રાણીઓ સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે શુભ અને અશુભ બંને  હોઈ શકે છે.

Pic credit - AI

ત્યારે શું તમને ખબર છે કે ઘરમાં વાંદરાનું આવવું કે ખાવાનું ચોરી જવું કઈ વાતનો સંકેત આપે છે?

Pic credit - AI

શાસ્ત્રોમાં વાંદરાને હનુમાનજીનું સ્વરુપ માનવામાં આવે છે, આથી તેનું ઘરમાં આવવું શુભ માનવામાં આવે છે.

Pic credit - AI

જો કોઈ વાંદરો ઘરમાં આવે છે અને કોઈ ખાદ્ય વસ્તુ ઉપાડીને જતો રહે, તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે.

Pic credit - AI

જો ઘરમાં વાંદરો અને માદા વાંદર, જોડીમાં જોવા તો, તેનો અર્થ એ છે કે તમારા લગ્ન જીવનની મુશ્કેલીઓનો અંત આવે છે

Pic credit - AI

જો વાંદરાઓનું ટોળુ ઘરમાં પ્રવેશ કરે છે, તો તેની પાછળ બે સંકેતો છુપાયેલ છે. જો ટોળું શાંતિથી બેઠું હોય, તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કૌટુંબિક ઝઘડો સમાપ્ત થવાનો છે.

Pic credit - AI

જો વાંદરાઓનું ટોળું હંગામો મચાવી રહ્યું હોય તો તે પરિવારમાં અણબનાવના સંકેત આપે છે

Pic credit - AI

જો કોઈ વાંદરો તમારા ઘરમાં આવીને શૌચ કરે છે, તો તેનો અર્થ એ છે કે તમારા ઘર અને પરિવાર પર કોઈ મુશ્કેલી આવવાની છે.

Pic credit - AI

જો કોઈ વાંદરો વારંવાર તમારા ઘરમાં આવે અને શાંતિથી જતો રહ્યો છે, તો તે ભગવાન હનુમાનના તમારા પર ખાસ આશીર્વાદ દર્શાવે છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, તેથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI