શ્રાવણ મહિનો આ 25 જુલાઈથી શરુ થવા જઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને મહિલાઓ ખુબ જ ઉપવાસ કરતી હોય છે તમારી માતા કે તમારી બહેન આ દરમિયાન ઉપવાસ કરતી હોય તો સાવધાન થઈ જજો
Pic credit - AI
સોશિયલ મીડિયામાં @vedantsirના યુટ્યુબર ઉપવાસ કરતા લોકોને સાવધાન રહેવાને લઈને વીડિયો સામે આવ્યો છે
Pic credit - AI
આ વીડિયોમાં vedantsir કહી રહ્યા છે જો કોઈ વ્યક્તિ ઉપવાસ કરે છે તો તે લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે
Pic credit - AI
લાંબા સમય સુધી ભૂખ્યાં રહેવાના કારણે આપણા ગોલ બ્લેડરની મૂવમેન્ટ ઓછી થઈ જાય છે જેના કારણે કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય છે
Pic credit - AI
અને આ કોલેસ્ટ્રોલની માત્રા વધતા તે સ્ટોન એટલે કે પથ્થર બની જાય છે ત્યારે આ સ્ટોન માત્ર ઓપરેશન દ્વારા જ કાઢી શકાય છે
Pic credit - AI
આથી જ્યારે જ્યારે તમે ઉપવાસ કો ત્યારે હંમેશા ફળ અને ફ્રુટ ખાતા રહો
Pic credit - AI
જેના કારણે તમારુ ગોલ બ્લેડર મૂવમેન્ટ કરતુ રહેશે અને પેટમાં સ્ટોન નહીં બને.
Pic credit - AI
જો તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિ ઉપવાસ કરી રહ્યું હોય તો આ સ્ટોરી અને વીડિયો તેને એકવાર જરુર દેખાડજો.
Pic credit - AI
નોંધ: સ્વાસ્થ્ય સબંધીત કોઈ પણ સલાહ TV9 Gujarati આપી રહ્યું નથી, આથી જે કઈ અનુસરતા પહેલા એકવાર તમારા નિષ્ણાંતની સલાહ લો