કોલ દરમિયાન તમને પણ આવે છે આ અવાજ, તો તમારો કોલ રેકોર્ડ કરી રહી છે સામેની વ્યક્તિ
Pic credit - Meta AI
ફોનમાં ઘણી ટ્રિક્સ છે, જેની મદદથી કોલ રેકોર્ડિંગ કરી શકાય છે. પણ અહીં અમે કોઈ તમારો કોલ રેકોર્ડ કરી રહ્યું છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય તે અંગે જણાવી રહયા છીએ
Pic credit - Meta AI
જો કોઈ વ્યક્તિ તમારો કોલ રેકોર્ડ કરી રહ્યું છે તો હવે તમને તેની ખબર પડી જશે, કારણ કે આ અંગે ફોન તમને જાતે જ મેસેજ આપે છે
Pic credit - Meta AI
માત્ર એક આ ટિપ્સ અનુસરીને તમે સરળતાથી સમજી શકશો કે સામેની વ્યક્તિ તમારો કૉલ રેકોર્ડ કરી રહી છે કે નહીં.
Pic credit - Meta AI
ફોન કોલની શરૂઆતમાં, જો તમને સામેથી અવાજ સંભળાય છે, ધીસ કોલ મે બી રેકોર્ડેડ એટલે કે તમારો કોલ રેકોર્ડ થઈ રહ્યો છે.
Pic credit - Meta AI
આ સિવાય જો ફોન કૉલની શરૂઆતમાં લાંબી બીપ સંભળાય છે, તો તે સૂચવે છે કે અન્ય વ્યક્તિ તમારો કૉલ રેકોર્ડ કરી રહી છે.
Pic credit - Meta AI
તેમજ જો ફોન કૉલ દરમિયાન વચ્ચે-વચ્ચે બીપ સંભળાય છે, તો પણ તે વ્યક્તિ કોલ રેકોર્ડ કરી રહી હોવાનું સૂચવે છે
Pic credit - Meta AI
ઘણા લોકો ફોન કોલ્સ પર તેમના ખાસ લોકો સાથે તેમના રહસ્યો શેર કરે છે, આથી જો કોઈ તમારો કોલ રેકોર્ડ કરી રહી છે તો તમારી તે વાત તે બીજાને પણ જણાવી શકે છે
Pic credit - Meta AI
આવી રીતે તે વ્યક્તિ તમારી ઈમેજ ખરાબ કરી શકે છે આથી કોલ દરમિયાન કોઈ અલગ અવાજ સંભળાય તો સિક્રેટ શેર કરતા ધ્યાન રાખો