13 February 2025

આગળથી વાંચો કે પાછળથી.. નથી બદલાતુ આ શહેરનું નામ

Pic credit - Meta AI

આપણા દેશમાં કુલ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે.

Pic credit - Meta AI

દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં જુદા જુદા જિલ્લાઓ છે.

Pic credit - Meta AI

તમને દરેક જિલ્લામાં અલગ-અલગ શહેરો અને ગામો પણ જોવા મળશે.

Pic credit - Meta AI

આજે અમે તેમાંથી એક શહેરના અનોખા નામ સાથે સંબંધિત પ્રશ્ન લઈને આવ્યા છીએ.

Pic credit - Meta AI

શું તમે જાણો છો કે એક એવું શહેર છે જેનું નામ તમે આગળથી વાંચશો કે પાછળથી પણ નામ તેનું તે જ રહેશે

Pic credit - Meta AI

જો તમને નથી ખબર તે કયુ શહેર છે તો ચાલો અહીં જાણીએ

Pic credit - Meta AI

અમે જે શહેરની વાત કરી રહ્યા છીએ તેનું નામ 'કટક' છે.

Pic credit - Meta AI

હવે તમે આગળથી વાંચશો કે પાછળથી તેનું નામ કટક જ રહશે. તમને એ પણ જણાવી દઈએ કે કટક શહેર ઓડિશા રાજ્યમાં આવેલું છે.

Pic credit - Meta AI