ઘરે ક્યાં છોડ ઉગાડવા જોઈએ તે અંગે પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યુ છે.
કેક્ટસને ઘરે ઉગાડવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકે છે.
ઘરમાં રહેતા લોકોના મનમાં ખરાબ લાગણીઓ પણ વધારી શકે છે.
ઘરમાં થોરનો છોડ ઉગાડવાથી પરિવારના સભ્યોમાં ચિંતા અને તણાવ રહે છે.
તેમજ પરિવારના સભ્યો વચ્ચે સંબંધો કડવાશ ઉત્પન થઈ શકે છે.
જો તમારા ઘરે કેકટસનો છોડ રાખવો જ હોય તો તમે દક્ષિણ કે પૂર્વ દિશામાં ન રાખવો જોઈએ.
કેકટસનો છોડ સૂર્યપ્રકાશમાં રાખવાથી પણ ઘરમાં ઓછી નકારત્મક ઊર્જા આવે છે.
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)