7.2.2025

Vastu Tips : તિજોરીના દરવાજા પર અરીસો લગાવવો શુભ કે અશુભ ?

Image - Freepik/Amazon

વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુ અંગે માહિતી આપવામાં આવી છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર તિજોરી પર અરીસો લગાવવો અશુભ માનવામાં આવે છે.

મોટાભાગે તિજોરીના દરવાજા પર અરીસો હોય છે. તે વાસ્તુની દ્રષ્ટીએ શુભ છે કે અશુભ તે જોઈશું.

તિજોરી પર અરીસો લગાવવાથી આર્થિક હાનિ થઈ શકે છે.

તિજોરીને ઉત્તર-પૂર્વ દિશામાં રાખવાની મનાઈ છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં તિજોરી કે કબાટ મૂકવું જોઈએ.

તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલતો હોવો જોઈએ.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)