15  March 2025

હાથની આંગળીઓ પર તલ  હોવાનો શું મતલબ છે? જાણો અહીં

Pic credit - google

આંગળીઓ પર તલ હોવું શુભ માનવામાં આવે છે. તો આજે આપણે જાણીશું કે હાથની અલગ-અલગ આંગળીઓ પર તલ હોવાનો અર્થ શું છે.

Pic credit - google

અનામિકા ફિંગર એટલે રીંગ ફિંગર પર તલનું હોવું એ સમાજમાં સન્માન અને સરકારી ક્ષેત્રમાં ધનલાભનો સંકેત આપે છે.

Pic credit - google

મધ્યમાં કે બીજી આંગળી પર તલ હોવાનો અર્થ છે કે તમારી જીવનમાં ઘણી પ્રગતિ થશે.

Pic credit - google

જો કે મધ્યમાં આંગળીની પાછળ નીચેના ભાગે તલ હોવું શુભ માનવામાં આવતું નથી.

Pic credit - google

જે વ્યક્તિના અંગુઠા પર તલ હોય છે તેને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.

Pic credit - google

જેની નાની આંગળી પર છછુંદર હોય છે તેમને જીવનમાં અપાર ધન પ્રાપ્ત થાય છે.

Pic credit - google

તેમજ તે લોકો ભાગ્યશાળી માનવામાં આવે છે. આવા લોકો રાજાશાહી જીવન જીવે છે.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર અને હસ્તરેખા શાસ્ત્રના આધારે છે,આથી TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - google