28 March 2025

ઘરમાં મોરપંખ રાખવાથી શું થાય છે? જાણો કઈ વાતનો મળે છે સંકેત

Pic credit - google

આપણે બધા આપણા ઘરને વિવિધ સુંદર વસ્તુઓથી સજાવીએ છીએ. જો ઘરમાં દરેક વસ્તુ વાસ્તુ પ્રમાણે રાખવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે છે.

Pic credit - google

આવી જ એક વસ્તુ છે જે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવે તો ઘણા લાભ થાય છે અને તે છે મોરપંખ

Pic credit - google

ઘરમાં મોરનું પીછું એટલે કે મોરપંખ રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે, તેમા પણ આ ત્રણ જગ્યાએ રાખવું સૌથી શુભ છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર મોરપંખને પૂજા રુમમાં કે મંદિરમાં રાખવાથી ઘરમાં બરકત આવે છે

Pic credit - google

વાસ્તુ અનુસાર મોરપંખને બેડરૂમમાં રાખવાથી પતિ-પત્નીના સંબંધો મજબૂત બને છે

Pic credit - google

મોરપંખ ઘરના મુખ્ય દ્વાર પર મૂકવું કે રાખવું ખુબ જ શુભ છે. તેનાથી ઘરમાં  સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે.

Pic credit - google

મોરપંખ નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

Pic credit - google

ઉત્તર-પૂર્વ દિશામાં મોરપંખ ના રાખવું જોઈએ, નહીંતર ઘરમાં કંગાળી આવી જાય છે. મોરપંખ હંમેશા દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે છે જેની TV9 Gujarati પુષ્ટિ કરતુ નથી

Pic credit - google