27 March 2025

1000GB ડેટા, કૉલિંગ અને 11 OTT, Jioના આ સસ્તા પ્લાને મચાવી ધમાલ !

Pic credit - google

રિલાયન્સ જિયો પાસે સસ્તો અને શાનદાર પ્લાન છે જે ઓછી કિંમતે મોટા ફાયદાઓ ઓફર કરે છે.

Pic credit - google

રિલાયન્સ જિયો પાસે 599 રુપિયાનો એક એવો રિચાર્જ પ્લાન છે જે યુઝર્સને ડેટા અને કોલિંગ સિવાય OTTનો લાભ પણ મળી રહ્યો છે.

Pic credit - google

Jio AirFiber તેના રૂ. 599ના પ્લાન સાથે 1000GB હાઇ સ્પીડ ડેટાનો લાભ ઓફર કરી રહ્યું છે.

Pic credit - google

Jio AirFiberનો આ સસ્તો પ્લાન યુઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ આપી રહ્યો છે.

Pic credit - google

599 રૂપિયાના આ એરફાઈબર પ્લાન સાથે 30Mbpsની સ્પીડ ઉપલબ્ધ છે.

Pic credit - google

599 રૂપિયાનો આ Jio પ્લાન વપરાશકર્તાઓને 800 થી વધુ લાઇવ ટીવી ચેનલોનો લાભ પણ આપી રહ્યો છે.

Pic credit - google

599 રૂપિયાના આ પ્લાન સાથે, તમને Jio Hotstar, Sony Liv, Zee5 સહિત કુલ 11 OTT એપ્સનો લાભ મળે છે

Pic credit - google

ધ્યાન રાખો કે આ 599 રૂપિયા ઉપરાંત, તમારે 18% GACT પણ ચૂકવવા પડશે.

Pic credit - google