Vastu Tips : ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે લગાવો આ પેઈન્ટીંગ
Image - Freepik/Amazon
વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું ખૂબ જ મહત્વ છે.
વાસ્તુશાસ્ત્ર અનુસારમાં સાત ઘોડાનો ફોટો ઘરમાં લગાવો શુભ માનવામાં આવે છે.
માછલીનો ફોટો અથવા એક્વેરિયમ પણ ઘરમાં રાખવાથી લાભ થાય છે.
ઘરમાં સકારાત્મક અને શાંતિ માટે ઘરમાં ચકલીનું ચિત્ર લગાવી શકો છો.
ઘરમાં રંગબેરંગી સુગંધિત ફૂલો અને છોડ રાખવાથઈ સમૃદ્ધિ આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ અને સકારાત્મક ઊર્જા માટે ઘરના મુખ્ય દરવાજાને શણગારીને રાખવો જોઈએ.
જો ઘરના મુખ્ય દરવાજાની સામે અરીસો મુક્યો હોય તો કળશ, શંખ, માછલી સહિતની વસ્તુ મુકી શકો છો.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.