6.2.2025

Vastu Tips : ઘરની અંદર પહેલા કેમ ધોવામાં આવે છે પગ 

Image - freepik

ઘરની અંદર આવતાની સાથે પરિવારના સભ્યો પગ ધોવા માટે કહેતા હોય છે.

ઘરની અંદર જતા પહેલા પગ ધોવા પાછળ વૈજ્ઞાનિક અને ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે.

પગ ધોઈને ઘરની અંદર જવાથી નકારાત્મકતા ઘરમાં પ્રવેશ કરતી નથી.

ઘરમાં પગ ધોઈને આવવાથી ઘરમાં સુખ - સમૃદ્ધિમાં વધારો કરે છે.

ઘરની અંદર આવતા પહેલા પગ ધોવાથી ધૂળ, માટી, બેકટેરિયા દૂર થાય છે.

ઠંડા પાણીથી પગ ધોવામાં આવે તો બ્લડ સર્કયુલેશન વધે છે. જેના કારણે દુખાવામાં રાહત થાય છે.

પગ ચોખ્ખા પાણીથી સાફ કરીને આવવાથી પગની દુર્ગંધ દૂર થાય છે.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)