22.3.2025

Vastu Tips : ઘરે ખરેખર કાળા રંગનું માટલું રાખવું જોઈએ ? જાણો

Image -  Soical media 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ મુકવા માટે જણાવવામાં આવેલું છે.

શિયાળા, ઉનાળો કે ચોમાસુ હોય મોટાભાગના ઘરે પાણી માટીના માટલામાં ભરવામાં આવે છે.

કાળા રંગનું માટીનો ઘડો ઘરે રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ઘરમાં કાળા રંગની માટી રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર કરે છે. તેમજ સકારાત્મકતા વધારે છે.

આ ઉપરાંત ઘરના વાસ્તુ દોષોનો પણ નાશ કરે છે.

જે ઘરમાં કોઈ નજર દોષ અને ખરાબ શક્તિઓને દૂર કરવામાં પણ મદદરુપ થાય છે.

ઘરમાં કાળા રંગનો ઘડો રાખવામાં આવે તો રાહુનો નકારાત્મક પ્રભાવ પડતો નથી. તેમજ શનિદેવ પણ પ્રસન્ન થાય છે.

ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી