31 March 2025

ઘરની આ 5 જગ્યાઓ પર ભૂલથી પણ ના રાખવો જોઈએ તુલસીનો છોડ!

Pic credit - google

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પૂજનીય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનની દેવી લક્ષ્મી પોતે તુલસીમાં વાસ કરે છે.

Pic credit - google

જે ઘરમાં તુલસી હોય છે ત્યાં ક્યારેય ધન અને સુખની કમી નથી હોતી. વાસ્તુમાં તુલસીના સ્થાનને લઈને કેટલીક ખાસ વાતો કહેવામાં આવી છે.

Pic credit - google

તે સાથે વાસ્તુશાસ્ત્ર મુજબ તુલસીના છોડને ઘરની કેટલીક જગ્યાઓ પર ના રાખવો જોઈએ, તો ચાલો જાણીએ કઈ છે તે જગ્યાઓ

Pic credit - google

તુલસીના છોડને ક્યારેય  છત પર ન રાખવો જોઈએ. છત પર રાખવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે અને વાસ્તુ દોષ પણ લાગી શકે છે.

Pic credit - google

ઘરના અંધારા ખૂણામાં તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ.માનવામાં આવે છે કે આમ કરવાથી આર્થિક નુકસાન પણ થાય છે.

Pic credit - google

વાસ્તુ મુજબ ભગવાન શિવ અને ગણેશની મૂર્તિ  પાસે ક્યારેય તુલસી ન રાખવી જોઈએ

Pic credit - google

આ સિવાય જ્યાં તમે પગરખાં કાઢો કે પછી ડસ્ટબિનની આસપાસપણ તુલસીના રાખવી, આમ કરવાથી તમે વાસ્તુ દોષના શિકાર બનો છો.

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં પણ ના રાખવો જોઈએ તે પૂર્વજો અને યમરાજની દિશા માનવામાં આવે છે, તેથી અહીં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ.

Pic credit - google