22 july 2025

ઘરમાં તલવાર રાખવી શુભ કે અશુભ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

Pic credit - AI

વાસ્તુ શાસ્ત્રમાં કોઈ પણ વસ્તુને યોગ્ય દિશામાં રાખવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે.

Pic credit - AI

એવું માનવામાં આવે છે કે બધી વસ્તુઓ વાસ્તુના નિયમ મુજબ યોગ્ય સ્થાને ના મુકવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ રહે છે.

Pic credit - AI

ત્યારે કેટલાક લોકો ઘરમાં તલવાર રાખતા હોય છે? તો શું વાસ્તુ મુજબ ઘરમાં તલવાર રાખવી શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - AI

તલવાર યુદ્ધનું પ્રતિક છે, તેમજ પહેલાના સમયમાં યુદ્ધ દરમિયાન તલવારનો ઉપયોગ થતો હતો. તેથી ઘરમાં ખુલ્લામાં રાખવામાં આવતી હતી

Pic credit - AI

એટલે કે તમે ઘરમાં તલવાર રાખી શકો છો પણ ખુલ્લામાં નહીં, આથી તેને છુપાવીને કોઈ એવી જગ્યાએ મુકો કે કોઈની નજર તેના પર ના પડે

Pic credit - AI

ઘરમાં તલવાર રાખવાથી પારિવારિક જીવનમાં કલેશ અને ઝઘડા વધી શકે છે.

Pic credit - AI

જો તમે તમારા ઘરમાં તલવાર રાખી રહ્યા છો, તો તેને ઉત્તર-પશ્ચિમ દિશામાં છુપાવીને રાખો. તેને ક્યારેય ખુલ્લામાં ન રાખવી જોઈએ.

Pic credit - AI

જો તલવાર ઘરમાં દેખાય તેમ રાખવામાં આવે તો તેનાથી પરિવારમાં મતભેદની સ્થિતિ પણ ઊભી થવા લાગે છે.

Pic credit - AI

ઘરમાં તલવાર ક્યારેય પ્રવેશદ્વાર પર પણ ન રાખવી જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થઈ શકે છે અને વ્યક્તિના સુખ-સમૃદ્ધિમાં અવરોધો આવવા લાગે છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રના આધારે લેવામાં આવી છે, આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી

Pic credit - AI