2 March 2025

ઘરમાં કાનખજૂરાનું નિકળવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત

Pic credit - Meta AI

કાનખજૂરો એ એક પ્રકારનો જંતુ છે જે મોટાભાગ ગરમીમાં અને ચોમાસામાં નીકળે છે

Pic credit - Meta AI

કેટલીકવાર તે ઘરના શૌચાલય, બાથરૂમની પાઇપ કે ઘરમાં ફરતો જોવા મળે છે અને આ જોઈ લોકો ડરી જાય છે

Pic credit - Meta AI

ત્યારે ઘરમાં કાનખજૂરો નીકળવો શુભ છે કે અશુભ? તેનું ઘરમાં આવવું જાણો કઈ વાતનો સંકેત આપે છે

Pic credit - Meta AI

જો કાનખજૂરો ઘરમાં નીકળે તો તેને ક્યારેય મારવો ના જોઈએ તેના બદલે તેને ઘરની બાહર ફેકીં દેવો કારણ કે તે રાહુનું પ્રતીક માનવામાં આવે છે આથી તેને મારવાથી કુંડળીમાં રાહુની સ્થિતિ નબળી પડે છે.

Pic credit - Meta AI

જો ઘરના રસોડામાં કાનખજૂરો જોવા મળે તો વાસ્તુ ખરાબ હોવાનો સંકેત મળે છે. આવી સ્થિતિમાં પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે.

Pic credit - Meta AI

જો તમે ઘરના મુખ્ય દરવાજા, શૌચાલય કે બાથરુમ કાનખજૂરો જોવો છો તો તેનો અર્થ છે કે તમારી કુંડળીમાં રાહુ નબળો છે.

Pic credit - Meta AI

આ સિવાય જો ઘરના પૂજા રૂમમાં કાનખજૂરો ફરતો દેખાય તો સારા ભાગ્યની નિશાની છે  

Pic credit - Meta AI

તેમજ જો ઘરમાંથી અચાનક કાનખજૂરો ગાયબ થઈ જાય તો સમજી લેવું કે તમારું કોઈ મહત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે.

Pic credit - Meta AI

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો ઘરના ફર્શ પર મૃત કાનખજૂરો જોવા મળે છે, તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં આવનારી કોઈ મોટી આફત ટળી ગઈ છે.

Pic credit - Meta AI

આ સિવાય જો કાનખજૂરો ઘરમાં આવતો દેખાય તો તે સમસ્યા લાગે છે અને ઘરની બહાર જતો દેખાય તો તે સમસ્યાઓને તમારા ઘરમાંથી લઈને જતો હોવાનો સંકેત આપે છે

Pic credit - Meta AI