6 March 2025

Jioના આ રિચાર્જ પ્લાનમાં ડેઈલી ડેટા સાથે 20GB ડેટા ફ્રી ! જાણો પ્લાનની કિંમત

Pic credit - google

Jioના ઘણા પ્રીપેડ પ્લાન છે , જેમાં ડેલી ડેટા સાથે ઘણા બેનિફિટ્સ મળે છે

Pic credit - google

કંપની આ એક પ્લાન પમ છે જેમાં ડેઈલી ડેટા સાથે એક્ટ્રા 20GB ડેટા પણ આપવામાં આવી રહ્યા છે

Pic credit - google

આ પ્લાનમાં તમને રોજ 2GB ડેટા મળશે અને તેની સાથે જ તમને 20GB એક્સટ્રા ડેટા પણ ફ્રીમાં મળશે

Pic credit - google

જો કે તમને આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા પણ મળી રહ્યા છે

Pic credit - google

આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ અને રોજ 100 SMSનો પણ લાભ આપવામાં આવી રહ્યો છે

Pic credit - google

તે સિવાય આ પ્લાનમાં Jio TV, Jiocloudની ફ્રી એક્સેસ મળશે

Pic credit - google

આ પ્લાન 90 દિવસની વેલિડિટી સાથે રુ 899માં મળી રહ્યો છે

Pic credit - google

Jioનો આ પ્લાન ઘણા લાભ સાથે મળી રહેલો એક સસ્તો પ્લાન છે

Pic credit - google