6 March 2025

ઘરમાં ઉંદર બચ્ચાને જન્મ આપે તો શુભ કે અશુભ? કઈ વાતનો મળે છે સંકેત

Pic credit - google

આપણા સિવાય પણ આપણા ઘરમાં એવા ઘણા જીવો રહે છે જેમની હાજરી જ્યોતિષમાં શુભ અને અશુભ માનવામાં આવે છે.

Pic credit - google

આમાંનો જ એક જતું છે ઉંદર, આમ તો ઉંદર ઘરમાં રહે તો ઘણુ બધુ કોતરી ખાય છે પણ તેનું ઘરમાં હોવું શુભ માનવામાં આવે છે

Pic credit - google

પણ  ઘરમાં ઉંદરનું તેના બચ્ચાને જન્મ આપવો શુભ છે કે અશુભ તેમજ કઈ વાતનો સંકેત મળે છે ચાલો જાણીએ

Pic credit - google

જો કોઈ વ્યક્તિના ઘરમાં ઉંદર તેના બચ્ચાને જન્મ આપે છે, તો તે શુભ સંકેત માનવામાં આવે છે તેમજ જલદી ઘરમાં સંતાન પ્રાપ્તિના પણ સંકેત  આપે છે 

Pic credit - google

આ સિવાય ઘરમાં ઉંદરનું બચ્ચાને જન્મ  આપવો તમારા બાળક પર આવતા સંકટ ટળી જવાનો પણ સંકેત આપે છે

Pic credit - google

ઉંદર તેના બચ્ચાને જન્મ આપે તે એ વાતનો સંકેત છે કે લાંબા સમયથી અટકેલા તમારા કેટલાક કામ જલ્દી પૂરા થવા જઈ રહ્યા છે.

Pic credit - google

તેમજ ઉંદર ભગવાન ગણેશનું વાહન કહેવાય છે આથી તેનું બચ્ચાને જન્મ આપવો ભગવાન ગણેશની તમારા પર કૃપા દર્શાવે છે અને તમારા બધા કામ કોઈપણ સમસ્યા વિના પૂર્ણ થશે 

Pic credit - google

ઉંદરનું બચ્ચાને જન્મ આપવો  પારિવારિક સુખ પ્રાપ્ત કરવાનું પ્રતીક છે. તેનો અર્થ એ છે કે જો તમારા ઘરમાં કોઈ પારિવારિક પરેશાનીઓ છે, તો તે જલ્દી સમાપ્ત થઈ જશે.

Pic credit - google

ઉંદરનું બચ્ચાને જન્મ આપવો  પારિવારિક સુખ પ્રાપ્ત કરવાનું પ્રતીક છે. તેનો અર્થ એ છે કે જો તમારા ઘરમાં કોઈ પારિવારિક પરેશાનીઓ છે, તો તે જલ્દી સમાપ્ત થઈ જશે.

Pic credit - google