11 March 2025

ચહલને બીજી યુવતી સાથે જોઈ ધનશ્રીને થઈ જલન! હવે Insta પર  Restore કરી તસવીરો

Pic credit - google

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં પત્ની ધનશ્રી વર્મા સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે.

Pic credit - google

 એવા અહેવાલો હતા કે યુઝવેન્દ્ર અને ધનશ્રી વચ્ચે કોઈ અણબનાવ ચાલી રહ્યો હતો અને પછી તેમના છૂટાછેડાના સમાચારે તેમના ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

Pic credit - google

 ધનશ્રી અને યુઝવેન્દ્રએ પણ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એકસાથે તસવીરો હટાવી દીધી અને એકબીજાને અનફોલો કરી દીધા હતા

Pic credit - google

 જે બાદ બન્ને હવે સાથે પણ નથી દેખાઈ રહ્યા, ત્યારે ચહલ ભારત vs ન્યૂઝીલેન્ડ ICC ચેમ્પિયન્સ ટ્રોફી કોઈ બીજી યુવતી સાથે જોવા પહોચ્યોં હતો

Pic credit - google

યુઝવેન્દ્ર RJ મહાવશ સાથે ફાઈનલ જોતા જોવા મળ્યો હતા. જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા

Pic credit - google

હવે આ દરમિયાન, ધનશ્રીએ યુઝવેન્દ્ર સાથેના તેના ડિલીટ કરેલા ફોટા ઈન્સ્ટા પર પાછા Restore કરી લીધા છે.

Pic credit - google

યુઝર્સનો દાવો છે કે ધનશ્રીએ યુઝવેન્દ્રને RJ મહાવશ સાથે જોયા બાદ આવું કર્યું છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે ધનશ્રીને હવે જલન થઈ રહી છે

Pic credit - google

જોકે, એ અલગ વાત છે કે અત્યારે પણ ધનશ્રી ચહલને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહી નથી કે ક્રિકેટર પણ તેને ફોલો કરી રહ્યો નથી.

Pic credit - google