10 March 2025

ઘરમાં કબૂતરનું પીંછુ મળવું શુભ કે અશુભ? જાણો અહીં કઈ વાતનો આપે છે સંકેત 

Pic credit - google

જ્યોતિષ શાસ્ત્રમાં કબૂતરને લઈને ઘણા સંકેતો મળે છે જે શુભ અને અશુભ બંને માનવામાં આવે છે.

Pic credit - google

તેવી જ રીતે કબૂતરના પીછાને લઈને પણ ઘણા સંકેતો છે, જે ભવિષ્યમાં થનારી ઘટના વિશે જણાવે છે

Pic credit - google

ત્યારે જો તમારા ઘરમાં ક્યાંય પણ કબૂતરનું પીંછું પડે તો તે કઈ વાતનો સંકેત આપે છે. તેમજ તે શુભ છે કે અશુભ ચાલો જાણીએ

Pic credit - google

જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો તમને તમારા ઘરમાં કબૂતરનું પીંછુ જોવા મળે તો તે એક શુભ સંકેત માનવામાં આવે છે.

Pic credit - google

તેનો અર્થ એ છે કે ઘરની કેટલીક વર્તમાન સમસ્યા દૂર થઈ રહી છે તેમજ જો કોઈ નવી સમસ્યા તમારી તરફ આવી રહી હોય તો તે પણ ટળી જશે

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર કબૂતરનું પીંછું ઘરમાંથી ગરીબી દૂર કરે છે તેમજ તમને ભવિષ્યમાં આર્થિક લાભના સંકેત છે.

Pic credit - google

પીંછુ મળવું એ સૂચવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ છે અને તેમની કૃપાથી તમને ટૂંક સમયમાં આર્થિક પ્રગતિ થશે.

Pic credit - google

આ સાથે કબૂતરનું પીંછુ એ વાતનો પણ સંકેત આપે છે કે ઘરમાં સકારાત્મકતા વધી રહી છે, અને પરિવારમાં ખુશીયો આવવાના સંકેત છે

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ શાસ્ત્ર અને માન્યતાઓને આધારે છે જેની TV9 Gujarati પુષ્ટિ કરતુ નથી.

Pic credit - google