8 March 2025

ઘરમાં લાગેલો પંખો ધીમો ફરી રહ્યો છે? તો અજમાવો આ ઉપાય

Pic credit - google

જો તમારા પંખાની સ્પીડ ધીમી થઈ ગઈ છે અને તમે ગરમીથી પરેશાન થઈ રહ્યા છો તો આ ઉપાયથી તમે પંખાની સ્પીડ વધારી શકો છો

Pic credit - google

તમને જણાવી દઈએ કે પંખાની સ્પીડ ઘટી જવાના ઘણા કારણો છે. જો કે, સામાન્ય રીતે કેપેસિટરને નુકસાન થવાને કારણે પંખાની ગતી ધીમી થઈ જાય છે

Pic credit - google

જો તમારા પંખાની સ્પીડ ધીમી થઈ ગઈ હોય, તો પહેલા તેનું કેપેસિટર બદલો.જો તમે તેનું કેપેસિટર બદલો છો, તો તે ફરીથી નવા પંખાની જેમ ઝડપથી ચાલવાનું શરૂ કરશે.

Pic credit - google

આ સિવાય પણ ઘણા કારણો છે જેના કારણે પંખાની સ્પીડ ઘટી જાય છે, તેમાંથી એક પંખાના નટ અને બોલ્ટ હોય છે, જો તે ઢીલા હોય તો તેને ઠીક કરો.

Pic credit - google

પંખો સ્પીડમાં ફરે તે માટે તમે પંખાની બ્લેડ તપાસો અને બેન્ડ થયેલી બ્લેડ બદલાવી શકો છો, જે બાદ પંખો પહેલાની જેમ ફરવા લાગશે

Pic credit - google

ઘણી વખત પંખામાં ધૂળ જમા થવાના કારણે પણ તેેની સ્પીડ ઘટી જાય છે આથી નિયમિત સફાઈ કરો

Pic credit - google

આ સિવાય તમારે નિયમિત સર્વિસ પણ કરાવવી જોઈએ તેમજ તમે પંખા પર  ગ્રીસ લગાવડાવી શકો છો તેનાથી પણ પંખો ગતી પકડશે

Pic credit - google