8 March 2025

ઘરમાં કબૂતરનું માળો બનાવવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત  

Pic credit - google

ઘરમાં પક્ષીઓનું આગમન શુભ માનવામાં આવે છે. જો કે, આ દરેક પક્ષીને લાગુ પડતું નથી.

Pic credit - google

જો ઘરમાં કબૂતર આવે છે, તો તે દેવી લક્ષ્મીની કૃપા દર્શાવે છે, પરંતુ જો કબૂતર ઘરમાં માળો બનાવે તો તે શુભ કહેવાય કે અશુભ?

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘરમાં કબૂતરનું માળો બનાવવો કઈ વાતનો સંકેત આપે છે ચાલો જાણીએ

Pic credit - google

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કબૂતરનો માળો બનાવવો અશુભ માનવામાં આવે છે.

Pic credit - google

જો કબૂતર ઘરની બાલ્કની અથવા છત પર માળો બનાવે છે, તો તે ખરાબ નસીબ સૂચવે છે.

Pic credit - google

વાસ્તુ અનુસાર ઘરમાં કબૂતરનો માળો રાખવાથી આર્થિક મુશ્કેલીઓ આવે છે.

Pic credit - google

એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં કબૂતરનો માળો બનાવવા વાસ્તુ દોષ લાગે છે જેના કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે.

Pic credit - google

આવી સ્થિતિમાં કબૂતરનો માળો ઘરમાંથી દૂર કરવો જોઈએ અથવાતો ઘરની બહાર કોઈ સુરક્ષિત સ્થાને ખસેડી દેવો જોઈએ

Pic credit - google

નોંધ: અહીં આપેલી માહિતી જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના આધારે છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.

Pic credit - google