વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ રાખવાના નિયમ હોય છે.
તેમજ કોઈ પણ વ્યક્તિનું શું ગિફ્ટ આપવી જોઈએ તેનો પણ વાસ્તુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કેટલાક લોકો કાચની વસ્તુની ગિફ્ટ આપતા હોય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ પરિવારના સભ્યોને કાચની વસ્તુ ગિફ્ટ આપવામાં આવે તો સંબંધો નબળા થઈ શકે છે.
તેમજ ગિફટ આપનાર અને ભેટ લેનાર વચ્ચે નાના - મોટા ઝઘડા થવાની સંભાવના છે.
કાચની વસ્તુઓ ગિફ્ટ આપવાથી પારિવારિક અશાંતિ વધે છે.
તેમજ ઘરમાં નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે.
(અહીં આપેલી માહિતી લોકોની આસ્થા સાથે જોડાયેલી છે TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)